શ્રેષ્ઠ ક્વોલીટી સાથે ટેસ્ટમાં બેસ્ટ ફૂડ : વેલકમ ડ્રિન્ક્સ ફ્રી : આકર્ષક સીટીંગ એરિયા : તમામ આઇટમોનો સ્વાદ એવો કે બીજી વખત પણ અહીં જ આવશો : પ્રીમિયમ રેસ્ટોરન્ટ પણ ઓફર હેઠળ એકદમ વ્યાજબી ભાવે ફૂડમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે હોટેલ ફન ઇમ્પિરિયલ (ફન અરોમાં રેસ્ટોરન્ટ)માં મોન્સૂન ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં ફૂડ આઇટમો બાય વન ગેટ વન ફ્રી મળશે. આ સાથે દરેક ગ્રહકોને વેલકમ ડ્રિન્ક ફ્રી પીરસવામાં આવશે. ઓફર લિમિટેડ સમય માટે જ હોય, આજે જ પરિવાર કે મિત્રો સાથે પધારો. મોકટેઇલ્સ● બ્લુ લગુન સાથે મિન્ટ મોજીટો ફ્રી ● ગંગા જમુના મોકટેઇલ્સ સાથે ઓરેન્જ મોજીટો ફ્રી સૂપ● વેજ મંચાઉ સૂપ સાથે વેજ હોટ & સોર સૂપ ફ્રી● ક્રીમ ઓફ પાલક સૂપ સાથે લેમન કોરીએન્ડર સૂપ ફ્રીસ્ટાર્ટર ● પનીર કોર્ન ચીલી ડ્રાય સાથે હરા ભરા કબાબ ફ્રી ● મશરૂમ ચીલી ડ્રાય સાથે ફુદીના ટીક્કી ફ્રી ● વેજ શિક કબાબ સાથે તંદુરી આલું ટીક્કા ફ્રી ફાસ્ટફૂડ● આલું ટીક્કી બર્ગર સાથે વેનીલા મિલ્ક શેક ફ્રી● ક્લાસિક એક્ઝોટિક વેજ ગ્રીલ સેન્ડવીચ સાથે કોલ્ડડ્રિન્ક ફ્રી● ચિઝી ક્લાસિક વેજ પીઝા સાથે ચીઝ ગાર્લીક બ્રેડ ફ્રી● ચીઝ મસાલા પાપડ સાથે રોસ્ટેડ પાપડ ફ્રી સાઉથ ઇન્ડિયન ● ચીઝ ઢોસા સાથે ઇડલી સાંભાર ફ્રી● ફન ઉત્તપમ સાથે મસાલા ઢોસા ફ્રી પંજાબી તડકા● પનીર પહાડન સાથે વેજ હાંડી ફ્રી● સિઝલિંગ મશરૂમ સાથે વેજ કોર્ન મસાલા ફ્રી ● સિઝલીંગ કાજુ મિલોની સાથે મિક્સ વેજીટેબલ ફ્રી ● સુરેન્દ્ર સેફ સ્પે.બીરિયાની સાથે સેફ સરપ્રાઈઝ ફ્રી તંદુર● ચીઝ ગાર્લીક નાન સાથે લચ્છા પરાઠા ફ્રી ડેઝર્ટ● હોટ ગુલાબ જાંબુ સાથે વેનીલા વિથ ચોકો સોસ ફ્રી નોંધ : - પાર્સલ માટે કન્ટેનર ચાર્જ અલગથી રહેશે- લંચમાં 11:30થી 3 અને ડિનરમાં 7થી 10:45 સુધી જ ઓફર લાગુ- જીએસટી 5% લાગશે- રૂમ સર્વિસમાં ઓફર નહીં મળે- ઓફરમાં ડિસ્કાઉન્ટ કુપન લાગુ નહિ રહેહોટેલ ફન ઇમ્પિરિયલફર્ન રેસિડેન્સ સામે, 8-એ નેશનલ હાઇવે, મહેન્દ્રનગર, મોરબીમો.75750 44677