મોરબી : મોરબી નિવાસી અમૃતલાલ ઠાકરશીભાઈ ઓગાણજા (ઉં.વ. 72) તે નાનજીભાઈના ભાઈ, વિશાલભાઈના પિતાનું તારીખ 3-7-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા આજે તારીખ 3-7-2025 ને ગુરુવારના રોજ સાંજે 7 કલાકે તેઓના નિવાસ સ્થાન ગોકુલનગર સોસાયટી, આકૃતિ એપાર્ટમેન્ટની સામે, રવાપર રોડ, મોરબીથી નીકળશે.