મોરબી : ધરમપુર નિવાસી નીતિનભાઈ દયારામભાઈ માકાસણા (ઉં.વ. 55) તે હિતેશભાઈ (મો.નં. 8780563410)ના પિતા, અરવિંદભાઈ (મો.નં. 9913769859)ના ભાઈ, ડાયાલાલ પ્રેમજીભાઈ માકાસણા (મો.નં. 9978553419) તથા હરિલાલ પ્રેમજીભાઈ માકાસણા (મો.નં. 9727922533)ના ભત્રીજાનું તારીખ 2-7-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-7-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, ધરમપુર મુકામે રાખવામાં આવ્યું છે.