મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આરટીઓ કચેરથી મોરબી તરફ કાર લઈને સર્વિસ રોડ ઉપર આવી રહેલા ફરિયાદી પ્રદીપભાઈ કાંતિલાલ કાટીયાની જીજે - 36 - એપી - 3698 નંબરની કારને જીજે - 13 - એડબ્લ્યુ - 0717 નંબરના ડમ્પર ટ્રક ચાલકે લાલપર ગામના ગેટ પાસે ટક્કર મારી કારના પાછળના દરવાજામાં નુકશાન કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.