મોરબી : આવતીકાલે તા.4 જુલાઈને શુક્રવારે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ૩ ડેમુ ટ્રેનો રદ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. જેની વિગત નીચે મુજબ છે. ૧) ટ્રેન સંખ્યા ૭૯૪૪૭ વાંકાનેર-મોરબી ડેમુ (પ્રસ્થાન સમય સાંજે ૭:૦૦ વાગ્યે) રદ.૨) ટ્રેન સંખ્યા ૭૯૪૪૮ મોરબી-વાંકાનેર ડેમુ (પ્રસ્થાન સમય રાત્રે ૮:૦૦ વાગ્યે) રદ.૩) ટ્રેન સંખ્યા ૭૯૪૫૧ વાંકાનેર-મોરબી ડેમુ (પ્રસ્થાન સમય રાત્રે ૯:૩૦ વાગ્યે) રદ.