મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા ટીંબાવાડી સ્થિત મેલડી માતાજીના મંદિર ખાતે આગામી તારીખ 7 જુલાઈ ને બુધવારના રોજ સાંજે 5 કલાકે ભવ્ય તાવાનું અને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરબી જિલ્લાના તમામ તાલુકા, શહેર, ગામની સમિતિના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રોએ ફરજિયાત હાજરી આપવા આમંત્રણ પાઠવાયું છે.