મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત AWIS CERA LLPમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● માર્કેટિંગ & ટેલિકોલિંગ - 10 મેલઅનુભવ : 3થી 6 મહિના ટાઇલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સના માર્કેટિંગના અનુભવી તેમજ ફ્રેશર્સ પણ આવકાર્યસેલેરી : 12000થી 22000 (up to candidate)આઉટ ઓફ સ્ટેટ ટુર સાથે સારૂ સેલેરી ઇન્ક્રીમેન્ટAWIS CERA LLPલેટેસ્ટ કોમ્પ્લેક્ષ, મહેન્દ્રનગર ચોકડી, મોરબીગૌતમભાઈમો.9099333500ચિરાગભાઈમો.9586688800