મોરબી : આજે બપોરે 2 વાગ્યાના અરસામાં નેશનલ હાઇવે ઉપર ટીંબડી પાટિયાથી લક્ષ્મીનગર સુધી લાંબો ટ્રાફિક જામ છે. આ ઉપરાંત મહેન્દ્રનગર ચોકડીએ પણ ટ્રાફિક જામ છે. બન્ને જગ્યાએ અંદાજે એક કલાકથી વધુ સમયથી વાહનોની કતારો અહીં જામી છે. જેને પગલે વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે.