વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમે આરોપી અમિત ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી ઉ.34 રહે.રંગવારી શેરી, જિનપરા વાળાને રૂપિયા 500ની કિંમતના બડવાઇઝર બ્રાન્ડ બિયરના એક ડબલા સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.