મોરબી : મોરબી નિવાસી ગીરધરભાઈ ભુરાભાઈ ચારોલા તેઓ હિરલભાઈના પિતા, રાકેશભાઈ અને પ્રતિકભાઈના કાકાનું તા. 30-6-2025 ને સોમવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 3-7-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને એકતા એવન્યુ, દર્પણ સોસાયટી-2, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9638000093