મોરબી : મોરબી નિવાસી મુકેશભાઈ હરખજીભાઈ ભોજાણી (ઉ.વ. 44) તે હરખજીભાઈના પુત્ર અને રુદ્રના પિતાનું તારીખ 28-6-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-6-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે દ્વારકાધીશ ફાર્મ, એસપી રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે બહાદુરગઢ (રામરાજનગર) તેઓના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. સસરા પક્ષ તથા મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.