મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વર્ષામેડીથી બોડકી ગામ તરફ જવાના રસ્તેથી આરોપી ચકુભાઇ ભાણાભાઈ મકવાણા રહે.વવાણીયા તા.માળીયા મિયાણા વાળાને રૂપિયા 2000ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.