મોરબી : મોરબી નિવાસી રામજીભાઈ લાલજીભાઈ લોરિયાનું આજે તારીખ 27-6-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા તારીખ 28-6-2025 ને શનિવારના રોજ સવારે 7-30 કલાકે નિરાધાર ગૌ શાળા, પીપળી રોડ, મહેન્દ્રનગર ચોકડી પાસે, નિરાધાર ગૌ શાળાએથી નીકળશે.