સ્ક્રેચ કરો અને જીતો રૂ.11 હજાર સુધીનું કેશબેક , સાથે એક ગિફ્ટ ફ્રી : જુપીટર માત્ર રૂ.11,111ના ડાઉન પેમેન્ટમાં : રાઈડર માત્ર રૂ.15,999ના ડાઉન પેમેન્ટમાં : TVS બાઇક માત્ર રૂ.9999ના ડાઉન પેમેન્ટમાં : રૂ.3000નું એક્સચેન્જ બોનસ : 8.99 ટકા જેટલો ઓછો વ્યાજદર : ઝીરો પ્રોસેસ ફી : કોઈ પણ એક સ્કીમ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં રથયાત્રા સ્પેશિયલ ઓફર મુકવામાં આવી છે. જેમાં તા. 27 સુધી મહા લોન કમ એક્સચેન્જ મેલા પણ યોજાનાર છે. જેથી અઢળક ઓફર્સનો લાભ ગ્રાહકોને મળવાનો છે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી આજે જ પધારો.મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં રથયાત્રા સ્પે. ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં રૂ.3 હજારનું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. સાથે એક ગિફ્ટ પણ આપવામાં આવશે. એક સ્ક્રેચ કાર્ડ પણ મળશે. જેમાંથી રૂ.11,000 સુધીનું કેશબેક મળશે.જુપીટર માત્ર રૂ.11,111ના ડાઉન પેમેન્ટમાં મળશે. રાઈડર માત્ર રૂ.15,999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. TVS બાઇલ માત્ર રૂ.9,999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. લોનમાં 8.99 ટકા જેટલો ઓછો વ્યાજદર લાગશે. ઉપરાંત ઝીરો પ્રોસેસ ફી લાગશે. આમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે. ઉપરાંત અહીં TVS જુપીટર 125માં બ્લેક કલર પણ ઉપલબ્ધ છે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8849602098મો.નં. 8401468276