મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના મચ્છીપીઠ મેઈન રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અયુબ રહીમભાઈ કટિયાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 750 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.