મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન મહેન્દ્રભાઈ પઢીયાર તે જીતેન્દ્રભાઈ (મો.નં. 95868 82483)ના માતાનું તારીખ 26-6-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-6-2025 ને સોમવારે સાંજે 4:30 થી 6 કલાકે દેશળ ભગત હોલ, મહેન્દ્ર ડ્રાઇવર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.