મોરબી : ફાર્મર રજિસ્ટ્રેશન માટે જનરલ સૂચના જાહેર કરવામાં આવી છે અને અધિકૃત વેબસાઈટનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળ કોઈ પણ પ્રકારનું કાર્ડ આપવામાં આવતું નથી તેમ પણ જણાવાયું છે.ફાર્મર રજિસ્ટ્રેશન માટે gjfr.agristack.gov.in/ વેબસાઈટ નો જ ઉપયોગ કરવો.ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળ કોઈ પણ પ્રકારનું કાર્ડ આપવામાં આવતું નથી.ફાર્મર રજીસ્ટ્રેશન માટેની સંપૂર્ણ તાલીમ: www.youtube.com/live/EcOhOp3m_K0?si=FOjoC7ZPofNacMxXwww.youtube.com/live/NO0uiHs6WTE?si=g8rjh6o7yK6uZ-PYફાર્મર રજીસ્ટ્રેશન માટે ઓપરેટર ની તાલીમ (વેબ પોર્ટલ દ્વારા): youtu.be/QyHnpUOjC4A?si=O_dkc3O0erZtydfEફાર્મર રેજીસ્ટ્રેશન માટે ઓપરેટરની તાલીમ (મોબાઈલ એપ્લિકેશન દ્વારા): youtu.be/g3Tsee_6nzc?si=ROBGcwiGnO-YdniBફાર્મર રજીસ્ટ્રેશન માટે ખેડૂત દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશનની તાલીમ (વેબ પોર્ટલ દ્વારા): youtu.be/sg4oFzcgNY0?si=CcGskBzWlQbb-ylVફાર્મર રેજીસ્ટ્રેશન માટે ખેડૂત દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશનની તાલીમ (મોબાઈલ એપ્લિકેશન દ્વારા): youtu.be/5jqBuF6bXsk?si=cOZ1uwuGJ2dlR2ACફાર્મર રજિસ્ટ્રેશન: સેલ્ફ રજિસ્ટ્રેશન માટેની મોબાઇલ એપ્લિકેશન: play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistryઓપરેટ દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન માટેની મોબાઈલ એપ્લિકેશન: play.google.com/store/apps/details?id=com.gj.agristack.operatorappગુજરાત રાજ્યનું ફાર્મર રજીસ્ટ્રેશન માટેનું ઓફિશ્યિલ WhatsApp ચેનલ: whatsapp.com/channel/0029VawAV8MEQIarv6tjdR2Y