મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજકાલની બદલેલી જીવનશૈલી અને અનિયમિત ખોરાકને કારણે અનેક પ્રકારના કેન્સરના કેસો ઝડપથી વધી રહ્યા છે. એવા ગંભીર રોગોમાં યોગ્ય સમયે નિદાન અને યોગ્ય તબીબી સલાહ જીવન બચાવી શકે છે. ત્યારે હાલમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. રાહુલ ચૌધરી MBBS, MRCP (Medical Oncology), MRCP from UK Royal College of Physicians જેમને લંડન (યુકે )માં 14 વર્ષનો બહોળો અનુભવ મેળવ્યો છે. તેઓ હવે મોરબી ખાતે કેન્સર સંબંધિત દરેક પ્રશ્નો માટે નિદાન અને સારવાર માટે શુક્રવારે ઓપીડી યોજશે.જો તમને આવા લક્ષણો છે, તો વિલંબ ન કરો, ઓપીડીનો જરૂર લાભ લ્યો● લાંબા સમયથી ચાલતી થાકાવટ● શરિરના કોઈ ભાગમાં ગાંઠ● ખાંસી કે ઊલટીમાં લોહી● અચાનક વજન ઘટવું● ભૂખ ન લાગવીકેન્સર ઇલાજલાયક છે — બસ સમયસર સારવાર જરૂરી છે!ઓપીડી તા.27 જૂન, શુક્રવારસ્થળ : ક્રિષ્ના હોસ્પિટલ, મહેશ હોસ્પિટલની પાછળ, સરદારનગર, શનાળા રોડ, મોરબીસમય: સવારે 9 થી 11મો. 95120 15846www.wockhardthospitals.com