વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ સરતાનપર રોડ ઉપર ચોકડી પાસેથી આરોપી અશ્વિન ઉર્ફે ભુરો મેહુલભાઈ બાંભવા ઉ.23 રહે.માટેલ ગામ વાળાને ગોડફાધર બ્રાન્ડ બિયરના 6 ટીન કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.