મોરબી : મૂળ જુના સાદુળકા હાલ મોરબી નિવાસી ભાવુભા ભુરુભા ઝાલા (ઉં.વ. 105) તે મહિપતસિંહ, સ્વ. જસુભા અને વિક્રમસિંહના પિતાનું તારીખ 24-6-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-6-2025 ને ગુરુવારે બપોરે 3 થી 6 કલાકે મહિપતસિંહ ઝાલાના નિવાસ સ્થાને ભાગ્ય લક્ષ્મી સોસાયટી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે