માળિયા (મિયાણા) : ખાખરેચી નિવાસી જીતેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા (દેદા સાહેબ)નું તારીખ 21-6-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 3-7-2025 ને ગુરુવારાન રોજ તેમના નિવાસસ સ્થાન ખાખરેચી ગામે રાખવામાં આવી છે.