કોસ્મેટિક વસ્તુઓ, હેર કેર & મશીન, પરફ્યુમ અને બ્યુટી કેર, રંગબેરંગી બેંગલ્સ પર્સ, હેર ક્લિપ્સ, રીબન્સ, સ્ક્રન્ચીસ જેવી અનેક વસ્તુઓની વિશાળ વેરાયટી : છાબ અને આણાની તમામ વસ્તુઓ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનોએ હવે એસેસરીઝ ખરીદવા માટે અલગ-અલગ જગ્યાએ જવાની જરૂર નથી. કારણકે લેડીઝ એસેસરીઝના વન સ્ટોપ સોલ્યુશન એવા લેડી ફેશનમાં એક જ સ્થળે તમામ વસ્તુઓ મળી રહેશે. તેમાંય અત્યારે એકદમ નવું કલેક્શન આવી ગયું છે. મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલ પાસે લેડી ફેશન કાર્યરત છે. અહીં કોસ્મેટિક વસ્તુઓ, હેર કેર & મશીન, પરફ્યુમ, બ્યુટી કેર, રંગબેરંગી બેંગલ્સ પર્સ, હેર ક્લિપ્સ, રીબન્સ, સ્ક્રન્ચીસ જેવી અનેક વસ્તુઓનો ખજાનો જોવા મળશે. ઉપરાંત અહીં છાબ અને આણાની તમામ વસ્તુઓ પણ મળશે. અહીં કેઝ્યુલ વેરથી લઈ વેડિંગ વેરની તમામ એસેસરીઝ મળવાની છે. મોરબીની બહેનોએ હવે કોઈ પણ એસેસરીઝ ખરીદવી હોય તો માત્ર આ સ્થળે મનગમતી વસ્તુ એકદમ વ્યાજબી ભાવે સરળતાથી મેળવી શકાશે. તો તમારા પરિવાર કે મિત્રો સાથે આ સ્થળની વિઝિટ કરવાનું ચૂકતા નહિ. સરનામું : લેડી ફેશનરાધે શ્યામ પ્રોવિઝન સ્ટોર સામે,સમ્રાટ જવેલર્સની સામે, નીલકંઠ સ્કૂલ પાસે, રવાપર રોડ, મોરબી મો.નં.75675 54540