અહીં કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ અને ટોપમાં લેટેસ્ટ ફેશનેબલ આઇટમોનું એકદમ નવું કલેક્શન : ઓફરનો લાભ લેવા આજે જ પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનો માટે New NX એકદમ સ્ટાઈલિશ કલોથ સાથે ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફર લિમિટેડ પીરીયડ માટે હોય પરિવાર કે મિત્રો સાથે આજે જ પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર લીલાલહેરની સામે બાપા સીતારામ ડેરીની બાજુમાં New NX કાર્યરત છે. જ્યાં અહીં કુર્તિ, વન પીસ, ચોલી, જીન્સ અને ટોપમાં લેટેસ્ટ ફેશનેબલ આઇટમોનું એકદમ નવું કલેક્શન ઉપલબ્ધ છે. અહીં તમામ આઇટમો એક વખત જોયે ગમી જાય તેવી છે. વધુમાં અહીં હાલ ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં 10 ટકાથી લઈ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો રાહ શેની જુઓ છો, આજે જ શોપિંગ કરવા પધારો. New NX લેડીઝ વેરબાપા સીતારામ ડેરીની બાજુમાં, લીલાલેરની સામે, રવાપર રોડ, મોરબીમો. 70460 62202