મોરબી : મોરબી નિવાસી કિશોરચંદ્ર વૃજલાલ જોષી તે પ્રકાશભાઈ (મો. નં. 9879351317) તથા કૌશિકભાઈ (મો. નં. 7984978344)ના પિતાનું તારીખ 24-6-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-6-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શ્રી રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.