ડિસ્કાઉન્ટની સાથે એસેસરીઝ અને ગિફ્ટ પણ ફ્રી મળશે : ડબલ બેટરી ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર રૂ.54,999ની ઓફર પ્રાઇઝમાં મળી જશે : આ સાથે ઝડપી સર્વિસ પણ મળશે(ઇલેક્ટ્રિક સ્કૂટર રિપેર કરી શકે તેવા ટેક્નિકલ માણસોની જરૂર છે)મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપ ટુ-વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો ? તો પેટ્રોલની ઝંઝટ છોડી ઇ-સ્કૂટર વસાવો તો ફાયદો થાય. પણ હવે ઇ-સ્કૂટર લેવું ક્યાંથી એ પ્રશ્ન થાય તો તેની ચિંતા ન કરો. કારણકે મારૂતિ ઇ-બાઇક અષાઢી બીજની ધમાકા ઓફર લઈને આવ્યું છે. જેમાં અઢળક ફાયદો થવાનો છે. તો આજે જ પધારો. મોરબીમાં શનાળા બાયપાસ નજીક વોલ્ક્સવેગન શો-રૂમ પાસે નીલકંઠ સ્કવેરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મારૂતિ એન્ટરપ્રાઈઝ કાર્યરત છે. જ્યાં અષાઢી બીજની ધમાકા ઓફર હેઠળ ઇ-સ્કુટરના તમામ મોડેલ ઉપર રૂ.3000થી લઈ રૂ.7000 સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ સાથે એસેસરીઝ અને ગિફ્ટ પણ ફ્રીમાં આપવામાં આવશે. વધુમાં અહીં ડબલ બેટરીવાળું ઇ-સ્કૂટર ઓફર પ્રાઈઝ હેઠળ માત્ર રૂ. 54,999માં મળી જશે. આ સાથે ઇ-સ્કુટરની ખરીદી બાદ તમામ પ્રકારની સર્વિસ પણ અહીંથી ઝડપી રીતે મળશે. તો આજે જ શો-રૂમની મુલાકાત લ્યો અને આપનું મનપસંદ ઇ-સ્કૂટર ખરીદી ઓફરનો ફાયદો મેળવો. મારુતિ એન્ટરપ્રાઇઝ, ગ્રાઉન્ડ ફ્લોર, નીલકંઠ સ્કવેર, વોલ્ક્સવેગન શો રૂમ પાસે, શનાળા બાયપાસ, મોરબી મો.75738 89767મો.90235 76647