ટારોટ રીડિંગના નિષ્ણાંત દ્વારા અપાશે સંપૂર્ણ માર્ગદર્શન : માત્ર લિમિટેડ સંખ્યામાં જ બેચ ચલાવવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : જેમ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ, હાથ પરની રેખાઓ અને જન્માક્ષર દ્વારા ભવિષ્ય જાણી શકાય છે. તેમ કાર્ડ પરના ચિત્રો દ્વારા ભવિષ્ય જાણવાની કળા એટલે ટારોટ રીડિંગ. જેનો વ્યાપ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ટારોટ રીડિંગ શીખવા ઇચ્છુક લોકો માટે 20 દિવસનો ઓનલાઈન કોર્ષ શરૂ થવા જઈ રહ્યો છે.કોર્સની વિશેષતાઓ:● લાઈવ ઇન્ટરએક્ટિવ ક્લાસીસ● હિન્દી અને અંગ્રેજી ભાષામાં સમજાવટ● વાસ્તવિક કેસ સ્ટડી દ્વારા અનુભવ આધારિત શિક્ષણ● આધ્યાત્મિક અને વ્યવહારુ અભિગમ● નવો કારકિર્દી માર્ગ કે આંતરિક પરિવર્તન માટે આદર્શ કોર્સઆત્મશક્તિ અને જ્ઞાનના આ અભૂતપૂર્વ અભ્યાસક્રમમાં જોડાવા આજે જ સંપર્ક કરો, માત્ર લિમિટેડ સીટ બાકી છે.વોટ્સએપ : 9136731555ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/khyatihiranandani?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==