રૂ.500ના પાર્સલ ઉપર મન્ચુરિયન ડ્રાય ફ્રી : પંજાબી, ચાઈનિઝ, સાઉથ ઇન્ડિયન સહિતની આઇટમો મળશે, ભાવ એકદમ વ્યાજબી : ટૂંક સમયમાં હોમ ડિલિવરી પણ શરૂ કરાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે શેર-એ-પંજાબનું નવું સોપાન સામાકાંઠે શરૂ થયું છે. આજે સાંજે તેની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાનાર છે. હવેથી સામાકાંઠા વિસ્તારના લોકોને નજીકમાં જ એકદમ ટેસ્ટી ફૂડ મળી રહેશે. મોરબીના સામાકાંઠે સો-ઓરડી મેઈન રોડ ઉપર જૂની પોસ્ટ ઓફિસ સામે આજે સાંજે 6 કલાકે શેર-એ-પંજાબ હોટેલની બીજી બ્રાન્ચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અહીં પંજાબી, ચાઈનિઝ, સાઉથ ઇન્ડિયન સહિતની આઇટમો મળશે. તેમાંય પંજાબીમાં એકદમ ઓથેન્ટિક ટેસ્ટ મળશે. સાથે ભાવ એકદમ વ્યાજબી હશે. હાલ અહીં થોડા દિવસ માટે રૂ.500ના પાર્સલ ઉપર મન્ચુરિયન ડ્રાય ફ્રી આપવામાં આવશે. વધુમાં ટૂંક સમયમાં હોમ ડિલિવરી પણ શરૂ કરાશે. તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા જરૂર પધારો.શેર-એ- પંજાબ સો-ઓરડી મેઈન રોડ,જૂની પોસ્ટ ઓફિસ સામે, મોરબી મો.નં.93079 55555મો.નં.75670 67567