મોરબી : મોરબી નિવાસી મનોજભાઈ ભગવાનજીભાઈ કારિયા (ઉં.વ. 55) તે આર્ય પાનવાળા સ્વ. ભગવાનજીભાઈ ઝવેરચંદભાઈ કારિયાના મોટા પુત્ર, ચેતનભાઈ (ગાયત્રી મોબાઇલ), ધીરેનભાઈ (મોન્ટુભાઈ , શ્યામ ગેસ એજન્સી), વર્ષાબેન તરુણકુમાર કોટકના મોટાભાઈ, શ્યામ અને રાજવીરના ભાઈજી, સ્વ. પ્રેમચંદભાઈ પ્રભુદાસભાઈ દક્ષિણીના જમાઈ, રમેશભાઈ અને દિપુભાઈ (ધાંગધ્રા)ના બનેવીનું તારીખ 20-6-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 23-6-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યે રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, શુભ હોટલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.