ટંકારા : ટંકારા તાલુકામાં લજાઈ અને જબલપુરમાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં લજાઈમાં 3653 મતદારોમાથી 1845 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ 50.52% મતદાન થયું છે. જબલપુર ગામે ચાર વોર્ડમાં કુલ 839 મતદારો માથી 616 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ 73.42%મતદાન નોંધાયું છે.