મોરબી : માળીયા મિયાણા તાલુકાના જસાપર ગામે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ ડાંગર ઉ.35 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર મોટી બરાર ગામની સીમમાં ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.