મોરબી : મોરબીમાં આજે તા. 21-6-2025 ને શનિવારના રોજ SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર, શનાળા બાયપાસ રોડ, મોરબી ખાતે સવારે 8 થી 9 કલાક દરમ્યાન ગુરુવર્ય સ્વામીની આજ્ઞાથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન આસરે 110 જેટલા બાળકો-કિશોરો-યુવકો-વડીલોએ લાભ લીધો હતો.