મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં તનિષ્કના શો-રૂમમાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા ઇચ્છુક અને લાંબા સમય સુધી જોડાવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સ્ટોર મેનેજર -1રીટેઇલ / સર્વિસ ક્ષેત્રમાં 5થી 7 વર્ષના અનુભવી અને મિનિમમ છેલ્લા એક વર્ષથી મેનેજર પોઝિશન ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએટ/ ગ્રેજ્યુએટ, ઉચ્ચ કક્ષાના નેતૃત્વ અને એનાલિસિસ સ્કીલ્સ ધરાવતા ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે ● સેલ્સમેન / સેલ્સગર્લ્સ - 6પ્રભાવશાળી વ્યક્તિત્વ, આકર્ષક વાકછટા, સુંદર સેલ્સ સ્કિલ, અનુભવી તેમજ બિન અનુભવી ગ્રેજ્યુએટ/ અન્ડર ગ્રેજ્યુએટ, અંગ્રેજી ભાષા ના જાણકાર ઉમેદવારોને અગ્રમિતા એડ્રેસ : તનિષ્ક રામચોક, શનાળા રોડ, મોરબીમો. 99255 83333 મો. 99255 22223