આરટીઓ + ઇન્સ્યોરન્સ + 4 વર્ષની વોરંટી એકદમ ફ્રી* : ઓફર એક્સ્ટર, ગ્રાન્ડ આઈ10 અને ઔરા ઉપર લાગુ, બીજી કારમાં પણ આકર્ષક ઓફર્સ : આજે બુકીંગ કરાવો અને અષાઢી બીજે ડિલિવરી મેળવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો કાર ખરીદવા માટે શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કારણકે ઇક્વિટી હ્યુનડાઈમાં મોન્સૂન ધમાકા ઓફર લઈને આવ્યું છે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીના શનાળા રોડ ઉપર, જાંબુડિયા અને હળવદમાં ઇક્વિટી હ્યુનડાઈ કાર્યરત છે. જ્યાં મોન્સૂન ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં એક્સ શો-રૂમ પ્રાઈઝમાં કાર ઓન રોડ મળી જશે. આ ઓફર હેઠળ આરટીઓ + ઇન્સ્યોરન્સ + 4 વર્ષની વોરંટી એકદમ ફ્રી* મળશે. ઓફર એક્સ્ટર, ગ્રાન્ડ આઈ10 અને ઔરા ઉપર લાગુ છે. આ ઉપરાંત અન્ય કારમાં પણ બીજી આકર્ષક ઓફર્સ ચાલી રહી છે. તો આજે બુકીંગ કરાવો અને અષાઢી બીજે કારની ડિલિવરી મેળવો. ઇક્વિટી હ્યુનડાઈ (ઓફર શનાળા રોડ, જાંબુડિયા અને હળવદ શો-રૂમ ઉપર ઉપલબ્ધ)મો. 70465 22236મો. 99797 22666