ટંકારા : ટંકારા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મિતાણા - વિરવાવ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી હાર્દિકસિંહ શક્તિસિંહ જાડેજા ઉ.27 રહે.વિરવાવ નામના શખ્સને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.1300 મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.