ટંકારા : જબલપુર નિવાસી લક્ષ્મીબેન જીવરામદાસજી રામાનુજ (ઉ.વ. 101) તે મુકુંદભાઈ (મો.નં. 94269 00663), ચંદ્રકાંતભાઈ (મો.નં. 7016097002), મધુકાંતભાઈ (મો.નં. 92652 55265)ના માતાનું તારીખ 18-6-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-6-2025 ને શુક્રવારના રોજ બપોરે 4 થી 6 કલાકે પટેલ સમાજ વાડી, જબલપુર મુકામે રાખવામાં આવ્યું છે.