ટંકારા : ટંકારાના વિરપર ગામેથી એક બાળકી મળી આવી છે. જેની પૂછપરછ કરતા તે બોલતી ન હોય અથવા ગુજરાતી ભાષા સમજતી ન હોય તેવું લાગી રહ્યું છે. જે કોઈ આ બાળકીને ઓળખતું હોય તેઓને સરપંચ મહેશભાઈ લિખિયા મો.નં. 9978850000નો સંપર્ક કરવા જણાવાયુ છે.