મોરબી : મોરબી જિલ્લામાં આજે ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ બપોરે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન માળિયામાં બે ઇંચ તો મોરબીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. બપોરે 2 થી 4 સુધી ક્યાં કેટલો વરસાદ ?મોરબી - 38 mmમાળીયા - 51 mmટંકારા - 9 mmવાંકાનેર - 8 mmહળવદ - 3 mm