મોરબી : મોરબી જિલ્લામાં ગત રાત્રીના સમયથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ હજુ પણ યથાવત છે. સાંજે 6થી 8 દરમિયાન સમગ્ર જિલ્લામાં ઝરમર વરસાદ નોંધાયો છે. જો કે આ દરમિયાન કોઈ જગ્યાએ નોંધપાત્ર વરસાદ થયો નથી. સાંજે 6 થી 8 સુધીના વરસાદના આંકડાવાંકાનેર : 9 mmટંકારા : 7 mmમાળીયા મી. : 7 mmમોરબી : 6 mmહળવદ : 2 mm