મોરબી : મધુબેન વાલજીભાઈ કાચરોલા (ઉં.વ.૬૭) તે અમિતભાઈના માતૃશ્રીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. અંતિમ યાત્રા તા.૧૮ને બુધવારે સવારે ૮ વાગ્યે તેમના નિવાસ સ્થાન સ્વાગત હિલ્સ, ભક્તિનગર સર્કલ, મોરબીથી નીકળશે. સદગતનું બેસણું તા.૧૯ને ગુરુવારના રોજ સવારે ૮થી ૧૦ દરમિયાન તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો.નં.૭૬૯૮૨૨૨૫૨૨