હોમ લોન, મોર્ગેજ લોન, કન્સ્ટ્રક્શન લોન, બિઝનેશ લોન, પર્સનલ લોન, લોન ટ્રાન્સફર, લેપ લોન, સનદ લોન, જૂની કાર લોન સહિતની સર્વિસ મળશે : સિબિલ ઓછો હોય તેની પણ લોન થઈ જશે : કોઈ પણ જાતની કાગળની ઝંઝટ તમારે કરવાની રહેશે નહીં, ઝડપી લોન મંજુર કરાવી દેવાશે : તો અત્યારે જ ફોન ઘુમાવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લોન લેવી છે ? તો બીજે ક્યાંય ચપ્પલ ઘસતા નહિ, અક્ષર કન્સલ્ટન્સીમાંથી લોન માટેની એ ટુ ઝેડ સર્વિસ મળી જશે. અહીંથી હોમ લોન, મોર્ગેજ લોન, કન્સ્ટ્રક્શન લોન, બિઝનેશ લોન, પર્સનલ લોન, લોન ટ્રાન્સફર, લેપ લોન, સનદ લોન, જૂની કાર લોન સહિતની સર્વિસ મળશે. સિબિલ ઓછો હોય તેની પણ લોન થઈ જશે.કોઈ પણ જાતની કાગળની ઝંઝટ તમારે કરવાની રહેશે નહીં. ઝડપી લોન મંજુર કરાવી દેવાશે. તો અત્યારે જ ફોન ઘુમાવો---------------------------------------------● હોમ / મોર્ગેજ લોન નવું ઘર ખરીદવા હોમ લોન અને તમારા ઘર પર મોર્ગેજ લોન કરી આપશું , બીજી બેન્ક માં ઉંચા વ્યાજે ચાલુ હોમ / મોર્ગેજ લોન ને નીચા વ્યાજ માં ફેરવો અને મકાન બનાવા માટે કન્સ્ટ્કશન લોન કરી આપશું ---------------------------------------------● સરકારી બેંક આપની ચાલુ લોન તેમજ નવા મકાન માટેની લોન સરકારી બેંક માં પણ લોન કરી આપવામાં આવશે (ખાતામાં પગારદાર , રિટર્ન ભરતા હોય અને બિઝનેશ હોય તેમની લોન સરકારી બેંકમાં થશે )---------------------------------------------● કાર લોનજૂની કાર ખરીદવા લોન અને તમારી ચાલુ લોન પર ટોપ-અપ કરાવો, વેલ્યુએશનના ૧૫૦ % થી ૨૦૦ % સુધી લોન મેળવો (રેગ્યુલર ૧૨ હપ્તા ભર્યા પછી થશે.)---------------------------------------------● બિઝનેશ લોન આપના વ્યવસાયને આગળ વધારવા માટે બિઝનેશ લોન, CC/OD તેમજ મુદ્રા લોન કરી આપશું ---------------------------------------------અક્ષર કન્સલ્ટન્સીપહેલો માળ, માધવ માર્કેટ, શનાળા રોડ, મોરબીમો.નં. 82382 84000 મો.નં. 80000 96095