મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શ્રી મારૂતિ ટ્રેક્ટર્સ (મહિન્દ્રા & મહિન્દ્રા ઓથોરાઇઝડ ડિલર)માં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ● કોમ્પ્યુટર વર્ક + બેઝિક એકાઉન્ટિંગ : 2 (M/F)(કોમ્પ્યુટર તથા એકાઉન્ટિંગનું બેઝિક નોલેજ જરૂરી)● સેલ્સમેન - 5 (M)(મોરબી તાલુકામાં ફિલ્ડ વર્ક કરી શકે તેવા ભાઈઓની જરૂર છે)એડ્રેસ : શ્રી મારૂતિ ટ્રેક્ટર્સ મોરબી- રાજકોટ હાઇવે, અજંતા ક્લોકથી આગળ રેવા પાર્કની બાજુમાં, મોરબીમો.95123 16380--------------------------------------------એમ્બીસન્સ બેવરેજીસ (બીસલેરી કંપનીના ઓથોરાઈઝડ મેન્યુફેક્ચરર)માં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.● કોમ્પ્યુટર વર્ક : 2 (M)(કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ જરૂરી)એમ્બીસન્સ બેવરેજીસપટેલ સમાજ વાડીની બાજુમાં, ધરમપુર, મોરબીમો.96877 52604--------------------------------------------બન્ને પેઢીમાં આકર્ષક પગાર સાથે ભરતી કરવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.