મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ઉમાવીલા સોસાયટીમાં દરોડો પાડી આરોપી સતીશ મહેશભાઈ દુદતલા ઉ.24 રહે.શીતળા માતાજીના મંદિર પાસે, મહેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.