મોરબી : મોરબી નિવાસી બચુભાઈ હીરાભાઈ ડઢાણીયા (ઉ.વ.73) તેઓ વિપુલભાઈ અને અમિતભાઈના પિતાનું તા. 16-6-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 19-6-2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા હોલ, રવાપર ગ્રામ પંચાયત સામે, શિવ મંદિરની સામે, રવાપર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.