તમામ સબ ડિવિઝનના ફરિયાદ માટેના નંબરની યાદી જોવા નીચેની લિંક ક્લિક કરો...મોરબી : ચોમાસામાં પાવર કટની સમસ્યા વધારે રહે છે. ત્યારે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા જુદા જુદા સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓને સૂચના અપાઈ ગઈ છે કે લોકોના ફોન ઉપાડી અને વ્યવસ્થિત જવાબ આપે અને ફરિયાદ નિવારણ માટે શક્ય તેટલા ઝડપી પ્રયાસ કરે.મોરબી શહેર-102822 - 22065196876 33720નહેરૂગેટ 02822 230650 63573 03246સામાકાંઠે 02822- 242025 96876 33721મોરબી ઇન્ડસ્ટ્રીયલ02822- 242025 96876 33723 લાલપર63573 2735896876 33724 ઘૂંટુ63574 2274863573 32827શનાળા 63573 2735796876 33725ટંકારા02822 -28776296876 33730પીપળીયા63573 2735996876 33726જેતપર63573 2736099250 12306વિરપર 63574 2275863573 32830નાની વાવડી02822 - 25127163573 32829હળવદ શહેર 02758- 26143696876 62055હળવદ ગ્રામ્ય 99252 14518 99252 14641ચરાડવા63571 7345899252 14433સરા96876 62552 90990 21386વાંકાનેર શહેર96876 6243096876 33727વાંકાનેર ગ્રામ્ય-190999 07964 96876 33728વાંકાનેર ગ્રામ્ય-299789 3529396876 33729