મોરબી : મોરબીના શનાળા બાયપાસના ઓવરબ્રિજ ઉપર હેવી વાહન પસાર થઈ રહ્યું હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાયું છે. બપોરે 2:45 વાગ્યાના સમયે શનાળા ગામથી આગળ સુધી તેમજ બીજી બાજુ દલવાડી સર્કલ સુધી વાહનોની કતારો જામી હોવાનું જાણવા મળી રહ્યું છે.