મોરબી : રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારમાં સાંજે 6:30 વાગ્યાથી મેઘરાજાએ સટાસટી બોલાવાનું શરૂ કર્યું છે. ત્યારે મોરબીમાં પણ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે. સમી સાંજે મોરબીના સંધ્યા ખીલવાની સાથે કાળા વાદળો પણ જોવા મળી રહ્યા છે.