દરેક બુકીંગ ઉપર સરપ્રાઈઝ ગિફ્ટ : આ સાથે સ્ક્રેચ એન્ડ વીન ઓફર પણ, જેમાં દુબઇ ટ્રીપ, આઇફોન, ગોલ્ડ કોઈન, શ્યોર ગિફ્ટ જીતવાની તક : અત્યારે બુકીંગ કરો અને અષાઢી બીજે ડિલિવરી મેળવો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટાટા નવા રંગરૂપ અને નવા ફીચર્સ સાથે શાનદાર 'Altroz' કાર લાવ્યું છે. મોરબીના જય ગણેશ ટાટા દ્વારા કાલે શનિવારે નેક્સસ સિનેમા ખાતે તેની ભવ્ય લોન્ચિંગ ઇવેન્ટ યોજાશે. તેમાં પણ અહીં ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. ટાટા મોટર્સે તેની પ્રીમિયમ હેચબેક કાર 'ટાટા અલ્ટ્રોઝ' સૌપ્રથમ વર્ષ 2020 માં રજૂ કરી હતી. હવે તેને સંપૂર્ણપણે નવા અવતારમાં બજારમાં લોન્ચ કરવામાં આવનાર છે. કંપનીએ આ કારના બાહ્ય ભાગથી લઈને આંતરિક ભાગમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે, જે તેને પાછલા મોડેલ કરતા ઘણી સારી બનાવે છે. આકર્ષક દેખાવ અને મજબૂત સલામતીથી સજ્જ, આ કારની શરૂઆતની કિંમત 6.89 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ કારનું લોન્ચિંગ મોરબીના જય ગણેશ ટાટા દ્વારા આવતીકાલે તા.14 જૂને સાંજે 6:30 કલાકે નેક્સસ સિનેમા ખાતે કરવામાં આવશે. મોરબીવાસીઓને આ કારની ખરીદી ઉપર અનેક ફાયદાઓ પણ મળવાના છે. જેમાં દરેક બુકીંગ ઉપર સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. સાથે 25 જૂન સુધી સ્ક્રેચ એન્ડ વીન ઓફર પણ રાખવામાં આવી છે. જેમાં દુબઇ ટ્રીપ, આઇફોન, ગોલ્ડ કોઈન, શ્યોર ગિફ્ટ જીતવાની તક મળશે. આ કારનું અત્યારે બુકીંગ કરાવશો એટલે અષાઢી બીજે ડિલિવરી મળશે. તો આવતીકાલે લોન્ચિંગ ઇવેન્ટમાં પધરવાનું ભૂલશો નહિ. સ્થળ : નેક્સસ સિનેમા,કંડલા બાયપાસ, મોરબીસેલ્સ હેલ્પલાઇન74350 35006સર્વિસ હેલ્પલાઇન 74350 35001