કમર/પગમાં દુ:ખાવો (સાયટીકા), ગરદન/હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી/ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, મણકામાં ફ્રેક્ચર અથવા ઈન્ફેક્શન, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફ સહિતની સમસ્યાઓનું મળશે સચોટ નિદાન : કમર (સ્પાઇન)ની સર્જરીની સલાહ મળી હોય તેવા દર્દીઓએ અચૂક સેકન્ડ ઓપીનીયન લેવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કમરને લગતી કોઈ પણ મોટી તકલીફ માટે હવે દૂર જવાની જરૂર નથી. કારણકે ઝાયડ્સ હોસ્પિટલના સ્પાઇન સર્જન ડો.કશ્યપ કાનાણી દ્વારા મોરબીમાં રવિવારે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલતનો જરૂરથી લાભ લ્યો.અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો.કશ્યપ કાનાણી (MBBS, MS. Ortho, FISS, Fellowship in Spine Surgery) આગામી તા.15 જુનને રવિવારના રોજ મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરીમાં સવારે 10થી 11:30 સુધી ઓપીડી સેવા આપવાના છે.ડો.કશ્યપ કાનાણી કમર/પગમાં દુ:ખાવો (સાયટીકા), ગરદન / હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી / ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, મણકામાં ફ્રેક્ચર અથવા ઈન્ફેક્શન, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફના નિષ્ણાંત છે. આ સાથે તેઓ કોમ્પ્લેક્ષ સ્પાઇન સર્જરી અને રીવીઝન સ્પાઇન સર્જરીના નિષ્ણાંત છે. કમર (સ્પાઇન)ની સર્જરીની સલાહ મળી હોય તેવા દર્દીઓએ અચૂક સેકન્ડ ઓપીનીયન લેવો જોઈએ.આમ સ્પાઇન સંબંધીત સેવા માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબ મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. તો આ ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.ઓપીડી તા.15 જૂનસમય : 10થી 11:30 એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરક્રિષ્ના ટ્રાવેલ્સની સામે,SBI બેંકની બાજુમાં, સાવસર પ્લોટ, મોરબીમો.નં.73596 30003