80 વર્ષનો વિશ્વાસ અને 1 લાખથી પણ સંતુષ્ટ ગ્રાહકો : એન્ટિક, ખાખો મોતી, પોલકી ડાયમંડ, સોરસ્કી, કાસ્ટિંગ જવેલરી, ઇટાલિયન જવેલરી, તેમજ રોઝ ગોલ્ડ દાગીનાની વિશાળ રેન્જ : કલકત્તિ દાગીનાના સ્પેશિયાલિસ્ટ, 925 સિલ્વર જવેલરીમાં પણ અનેક વેરાયટીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા એવા પારેખ જવેલર્સમાં હાલ મોરબીવાસીઓ માટે ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં દરેક સોનાની જવેલરી ઉપર મજૂરીમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આજે જ જવેલરીનું અદભુત કલેક્શન જોવા પધારો. મોરબીમાં નહેરૂ ગેટ પાસે બજાર લાઈનમાં પારેખ જવેલર્સ કાર્યરત છે. આ જવેલર્સ 80 વર્ષ જૂનું છે. અત્યાર સુધી 1 લાખ જેટલા ગ્રાહકોએ અહીંથી સોનું ખરીદી સર્વિસ પ્રત્યે સંતોષ વ્યક્ત કરેલો છે. અહીં એન્ટિક, ખાખો મોતી, પોલકી ડાયમંડ, સોરસ્કી, કાસ્ટિંગ જવેલરી, ઇટાલિયન જવેલરી, તેમજ રોઝ ગોલ્ડ દાગીનાની વિશાળ રેન્જ અહીં જોવા મળશે.આ સાથે પારેખ જવેલર્સ કલકત્તિ દાગીનાના સ્પેશિયાલિસ્ટ છે. અહીં 925 સિલ્વર જવેલરીમાં પણ અનેક વેરાયટી છે. તો આજે જ ગોલ્ડ જવેલરીની વિશાળ રેન્જ જોવા પધારોપારેખ જવેલર્સ,નહેરુ ગેટ પાસે, બજાર લાઈન, મોરબી મો. 99799 68468