મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 13 જૂન ને શુક્રવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, બાજરો, સફેદ ચણા, મગ, સુવાદાણા, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, સીંગફાડા અને તુવેર તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 567 ક્વિન્ટલ એટલે કે 2835 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1880 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 590 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 517 રૂપિયા સુધી બોલાયા છે. તો કપાસના 1400, મગફળીના 930, જીરુંના 3850, બાજરાના 533, સફેદ ચણાના 1476, મગના 1292, સુવાદાણાના 1322, ચણાના 1072, એરંડાના 1272, ગુવાર બીના 980, કાળા તલના 2440, સીંગફાડાના 1307 અને તુવેરના 1232 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.